News Updates

Tag : gujarat

GUJARAT

ગાંધીનગરના છત્રાલ પાસે કારચાલકની હાજરીમાં જ અજાણ્યો શખ્સ કારમાંથી રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયો

Team News Updates
ગાંધીનગરના છત્રાલ ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપ પર કારનું પંચર કરાવી રહેલા કારચાલકની નજર ચૂકવી અજાણ્યો શખ્સ પાંચ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવી જતા ચકચાર...
SURAT

સુરતમાં બે વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

Team News Updates
સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં...
BUSINESS

મોટોરોલાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ:50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે Moto G14, શરૂઆતની કિંમત 9,999 રૂપિયા

Team News Updates
ટેક કંપની મોટોરોલાએ ​​ભારતીય બજારમાં લો બજેટ સેગમેન્ટમાં તેનો સૌથી સસ્તો સ્માર્ટફોન Moto G14 લોન્ચ કર્યો છે. સ્માર્ટફોનમાં 50MP કેમેરા સાથે 5000mAh બેટરી અને 20W...
INTERNATIONAL

ડોનાલ્ડ ટ્રમ્પ પર 5 મહિનામાં ત્રીજો ક્રિમિનલ કેસ:કેપિટલ હિંસા કેસમાં 4 પર આરોપ, કાલે સુનાવણી; 20 વર્ષની જેલ થઈ શકે છે

Team News Updates
યુએસમાં 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ યુએસ સંસદ કેપિટોલ હિલમાં થયેલી હિંસા સંદર્ભે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર...
ENTERTAINMENT

15 નહીં, 14 ઓક્ટોબરે મેચ, વર્લ્ડ કપના 2 સ્થળો બદલવાની પાકિસ્તાનની માગ ICC-BCCIએ ફગાવી

Team News Updates
ODI વર્લ્ડ કપમાં 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ હવે 14 ઓક્ટોબરે રમાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર,...
NATIONAL

દિલ્હી-NCRમાં બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

Team News Updates
હરિયાણાના નૂંહ (મેવાત)માં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામાને પગલે બુધવારે સતત ત્રીજા દિવસે તણાવ વધી રહ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે...
ENTERTAINMENT

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટુડિયોમાં ફાંસો ખાધો:’દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ સહિત અનેક ફિલ્મોના સેટ કર્યા હતા ડિઝાઇન, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીત્યા

Team News Updates
જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ મંગળવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી હતી.તેમના મેનેજરે જણાવ્યું કે તેણે રાત્રે 3.30 વાગ્યે મુંબઈ નજીક કર્જતમાં તેના એનડી સ્ટુડિયોમાં...
NATIONAL

ભાજપના કાર્યકરોએ સચિવાલય તરફ કૂચ કરી, વોટર કેનનથી ખદેડ્યાં:જોશી-શેખાવત સહિત અનેક મોટા નેતાઓની ધરપકડ, રાઠોડે કહ્યું- જનતા ગેહલોતના પગ પર બાંધેલી પટ્ટીઓ ખોલશે

Team News Updates
ભાજપે આજે જયપુરમાં રાજ્ય સરકાર વિરુદ્ધ એક મોટું પ્રદર્શન આયોજિત કર્યું હતું. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠકની સાથે સાથે પક્ષના આગેવાનો અને કાર્યકરોએ સચિવાલયને ઘેરાવ...
NATIONAL

નૂહમાં રસ્તાઓ પર ભડકે બળતી ગાડીઓ, તૂટેલી કારમાં લટકતી વર્દી; તોફાનીઓએ પોલીસ સ્ટેશન પણ ફુંકી માર્યું

Team News Updates
હરિયાણાના નૂહમાં બ્રજ મંડળની યાત્રા દરમિયાન હિંસા બાદ તણાવભરી સ્થિતિ છે. ગુરુગ્રામના સોહના અને ફરીદાબાદ સહિત ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા...
AHMEDABAD

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ:તથ્ય પટેલનો કેસ આગામી સપ્તાહે સેશન્સ કમિટ થશે, અરજી તૈયાર, બેથી ત્રણ મુદતમાં ચાર્જ ફ્રેમ પ્રક્રિયા હાથ ધરાશે

Team News Updates
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલને ગઈકાલે સરખેજ પોલીસ ટ્રાન્સફર...