રાજસ્થાનમાં અમિત શાહે ગેહલોત પર કર્યા પ્રહાર:શાહે કહ્યું- ગેહલોત આ ઉંમરે ખોટા દોડાદોડી કરી રહ્યા છે, પુત્ર વૈભવને સીએમ બનાવવાનું તેમનું લક્ષ્ય છે
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર તેજ બન્યો છે. સતત ત્રીજા દિવસે ભાજપનું ટોચનું નેતૃત્વ રાજસ્થાનમાં છે. આ અભિયાનને આગળ વધારવા માટે આજે ઉદયપુર પહોંચેલા...

