વડાપ્રધાન મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા:ટોકન લઈને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા; PM મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી, લોકો સાથે વાતચીત પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા છે. સરસ્વતી વંદના સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી...

