News Updates

Tag : gujarat

RAJKOT

રેલ વ્યવહાર પૂર્વવત થયો:રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનો શરૂ, કાલે કોઈમ્બતુર એકસપ્રેસ પોણા ત્રણ કલાક મોડી ઉપડશે

Team News Updates
બિપોરજોય વાવાઝોડાની અસરને ધ્યાને લઈ રાજકોટ ડિવિઝન દ્વારા વેરાવળ-પોરબંદર સહિતની અનેક ટ્રેનો કેન્સલ કરી હતી.સાથોસાથ રેલ્વે સ્ટેશનો, રેલ્વે ટ્રેક, સિગ્નલને નુકશાન થતું અટકાવવા પગલાં લેવામાં...
GUJARAT

ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર, કચ્છ, મહિસાગર,અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી

Team News Updates
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હતી. શુક્રવાર અને શનિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી, થરાદ અને ધાનેરા પંથકમાં પણ ધોધમાર...
ENTERTAINMENT

બાંગ્લાદેશની સૌથી મોટી ટેસ્ટ જીત:અફઘાનિસ્તાનને 546 રનથી હરાવ્યું, શાંતોએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી

Team News Updates
બાંગ્લાદેશે એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને 546 રને હરાવ્યું હતું. બાંગ્લાદેશની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ કોઈપણ ટીમ દ્વારા...
INTERNATIONAL

ચીની ઓળખ ભૂંસી રહી છે ચીની કંપનીઓ:અન્ય દેશોમાં રજિસ્ટર કરી રહી છે; અમેરિકા સાથેના સંબંધો બગડવાનો ડર

Team News Updates
ચીનની કંપનીઓ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે ચીનની ઓળખને ભૂંસી રહી છે. તેનું કારણ વિશ્વ બજારમાં ચીનનું નામ અને અમેરિકા સાથેના સંબંધો બગાડવાનો ડર છે. ચીનની...
AHMEDABAD

અમદાવાદથી ઊડાન ભરનારી અનેક ફ્લાઈટ્સ ડીલે:ખરાબ હવામાનના કારણે જયપુર અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ, બેંગ્લોર, દુબઈ અને દિલ્હી સહિતની 23 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા

Team News Updates
અમદાવાદમાં મોડી રાતથી ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણના કારણે જ ગઈકાલથી જ સાવચેતીના ભાગરુપે ફ્લાઈટ્સનાં શેડ્યુલમાં અમુક પ્રકારનાં...
RAJKOT

પાણીની સમસ્યામાંથી એક ઝાટકે છુટકારો:રાજકોટનો આજી-2 ડેમ છલકાયો, ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20થી વધુ ડેમમાં નવા પાણીની આવક

Team News Updates
બિપરજોય વાવાઝોડાની અસરે ગઈકાલે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20 કરતાં વધુ...
NATIONAL

કપડાં ધોવાના સાબુ-પાવડર ચામડી માટે હાનિકારક:ફેફસાં અને આંખોને પણ નુકસાન કરે છે , ચોખાનું પાણી, લીંબુ, બેકિંગ સોડાથી વાસણ ધોવાથી વધારે ફાયદો થાય છે

Team News Updates
ઘરોમાં વપરાતા ડીટર્જન્ટ પાવડર અને ડીશ વોશીંગ લિક્વિડ હાથની ત્વચાને નુકસાન પહોંચાડે છે. લોન્ડ્રી ડિટર્જન્ટમાં સોડિયમ લોરેલ સલ્ફેટ, સલ્ફર ટ્રાયઓક્સાઈડ, ઈથિલિન ઓક્સાઈડ જેવા ઘણા રસાયણો...
BUSINESS

SBI એ સરકારને 5740 કરોડ રૂપિયા ડિવિડન્ડ આપ્યું, સરકારી બેંકે બમ્પર નફો કરીને સરકારી તિજોરી ભરી

Team News Updates
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ સરકારને 5740 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક નાણાકીય વર્ષ 2022-23 માટે ડિવિડન્ડ(Dividend)ની આવક તરીકે આપવામાં આવ્યો...
GUJARAT

કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડીને 100 ફૂટ દુર ફંગોળાયા:દાંતા-અંબાજી જતા વાહનો રિટર્ન, થરાદમાં સ્થિતિ અતિ ખરાબ, બે દિવસથી વીજળી ગુલ

Team News Updates
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. એને લઇને ગુરુવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં...
ENTERTAINMENT

સૈફ અલી ખાને રાવણ બની લીધો પાયથોન મસાજ:ખરાબ વીએફએક્સ માટે ‘આદિપુરુષ’ ફિલ્મને ટ્રોલ કરવામાં આવી, યુઝર્સે ફિલ્મ જોયા બાદ કહ્યું,’પૈસા પરત કરો’

Team News Updates
પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેના નબળા VFX અને તેના કેટલાક ડાયલોગ્સ...