14 વર્ષના છોકરા પર એલન મસ્ક ફિદા:ટેલેન્ટ જોઈ સ્પેસ એક્સમાં આપી નોકરી, હવે દુનિયાનો યંગ સોફ્ટવેર એન્જિનિયર બન્યો
14 વર્ષની ઉંમરે ટીનેજર્સને કાર ચલાવવાનું લાયસન્સ મળતું નથી, તેઓ મતદાન કરી શકતા નથી, પરંતુ આ ઉંમરે લોસ એન્જલસના કેરન કાજીને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે...