ચોમાસું કેરળ પહોંચ્યું, 20થી 25 જૂન વચ્ચે ગુજરાત પહોંચશે:થોડા કલાકોમાં કર્ણાટક-તામિલનાડુમાં બારેમેઘ ખાંગા થશે, એક અઠવાડિયા પછી ઉત્તર ભારતમાં એન્ટ્રી
ચોમાસું એક સપ્તાહના વિલંબ સાથે કેરળ પહોંચ્યું છે. રાજ્યના 95 ટકા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસું કર્ણાટક અને તામિલનાડુમાં થોડા કલાકોમાં પહોંચી જશે. હવામાન...

