News Updates

Tag : gujarat

RAJKOT

ગોંડલ બસ સ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક જામ:એમ્બ્યુલન્સ ફસાતા પાછા ફરી અન્ય રસ્તા પરથી લઇ જવી પડી

Team News Updates
ગોંડલ શહેરમાં આડેધડ પાર્કિંગના કારણે રોજિંદા ટ્રાફિક ની સમસ્યા રહે છે ત્યારે આજે બસ સ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં નગરપાલિકાની એમ્બ્યુલન્સ ફસાઈ હતી....
ENTERTAINMENT

KKR Vs PBKS ફૅન્ટેસી ઇલેવન:શિખર ધવન પંજાબના ટોપ રન સ્કોરર, લિવિંગસ્ટોન અને રિંકુ સિંહ પોઈન્ટ અપાવી શકે છે

Team News Updates
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે મેચ શરૂ...
NATIONAL

સુરતનું ટેક્સ કલેક્શન આકાશ આંબશે:ડાયમંડ બુર્સ શહેરના ટેક્સનો ખજાનો વધારશે વાર્ષિક 1900 કરોડના ક્લેક્શનથી પરોક્ષ લાભ

Team News Updates
ખજોદ નજીક તૈયાર થઈ ગયેલા હીરા બુર્સના ધમધમાટ સાથે જ સુરતનું ટેક્સ કલેક્શન આકાશ આંબશે. એક અંદાજ મુજબ હીરા બુર્સમાં ધંધાકીય ગતિવિધિ તેની ચરમસીમાએ પહોંચતા...
NATIONAL

કેરળમાં ટૂરિસ્ટ બોટ પલટી, 21નાં મોત:મલપ્પુરમમાં દુર્ઘટના, મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ; રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Team News Updates
કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક ટૂરિસ્ટ બોટ પલટી જતાં 21 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર બોટમાં 30થી વધુ લોકો સવાર હતા....
NATIONAL

હૈદરાબાદમાં આજે પ્રિયંકા ગાંધીની જાહેર સભા:યુવા મેનિફેસ્ટો જાહેર કરશે; રોજગાર અને બેરોજગારી ભથ્થું આપવા જેવા વચનો આપી શકે છે

Team News Updates
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે એટલે કે સોમવારે હૈદરાબાદની મુલાકાતે છે. અહીં તેઓ બેરોજગારીના મુદ્દે યુવા સંઘર્ષ સભા કરશે. આ સભાનું આયોજન સરૂરનગર સ્ટેડિયમમાં કરવામાં...
NATIONAL

અમૃતસરમાં 2 દિવસમાં બીજો બ્લાસ્ટ:ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટ પર સવારે 6 વાગ્યે બ્લાસ્ટ; આ રસ્તેથી શ્રદ્ધાળુઓ જાય છે

Team News Updates
પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ રોડ પર 32 કલાક બાદ ફરી બ્લાસ્ટ થયો છે. સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. શનિવારની મોડી રાત્રે...
BUSINESS

ગોલ્ડ બુલિયનનું ફરજિયાત હોલમાર્કિંગ 1 જુલાઈથી લાગુ થશે નહીં:કેન્દ્ર સરકાર હજુ પણ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કરી રહી છે, ગાઇડલાઇન્સ અંગે ચર્ચા શરૂ

Team News Updates
1 જુલાઈથી ગોલ્ડ બુલિયનનું ફરજિયાત હોલમાર્કિંગ ફરજિયાત રહેશે નહીં. અહેવાલો અનુસાર, આ એટલા માટે છે કારણ કે કેન્દ્ર સરકાર હજુ પણ આ મામલે સ્ટેકહોલ્ડર્સ સાથે...
RAJKOT

રાજકોટમાં PGVCLના દરોડા:માધાપર અને પ્રદ્યુમનનગર સબડિવિઝનની 43 ટીમો દ્વારા 15 જેટલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું

Team News Updates
મે મહિનાની શરૂઆત સાથે બીજા સપ્તાહથી PGVCL દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા...
NATIONAL

વહેલી સવારે 4 વાગે મરચાંની ફેટકરી પર દરોડા:વિજાપુરમાં ગોડાઉનમાં સંચાલક મરચું બનાવવા કલર પાઉડર નાખતો રંગેહાથ ઝડપાયો, અધિકારીએ 2 રાત રેકી કરી હતી

Team News Updates
મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે ગત મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડ્યો હતો. વિજાપુરમાં ડુપ્લિકેટ મરચું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. સમગ્ર દરોડા...
NATIONAL

સદનસીબે કોઈ જાનહાનિ નહીં:અમદાવાદના પાલડીમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

Team News Updates
અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગમાં 15 જેટલા ટુ...