ચીનમાં કોરોનાની નવી લહેર:ઓમિક્રોનનું XBB વેરિઅન્ટ જૂનમાં પીક પર હશે, એક અઠવાડિયામાં 65 મિલિયન કેસ નોંધાઈ શકે છે
ચીનમાં કોરોનાની નવી લહેર આવી છે. કોરોનાના XBB વેરિઅન્ટથી બચવા માટે ચીન ઝડપથી રસી બનાવવામાં વ્યસ્ત છે. નવી લહેરને કારણે જૂનના અંત સુધીમાં ચીનમાં દર...