વિજ્ઞાન જાથાનો બાબા બાગેશ્વરને પડકાર:રાજકોટનાં રેસકોર્સમાં યોજાનાર કાર્યક્રમમાં અમારા 50 માણસો હશે, બાબા તેમના નામ કે પાનકાર્ડ નંબર કહી બતાવે
રાજકોટના રેસકોર્સમાં બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના વિરોધમાં હવે વિજ્ઞાન જાથા મેદાનમાં...