3 વર્ષ પૂર્વે કરેલા કોર્ટ મેરેજનો કરૂણ અંજામ:રાજકોટની પરિણીતાએ શંકાશીલ પતિને વીડિયો કોલ કરી ઝેર પી આપઘાત કર્યો હતો, મરવા મજબૂર કરનાર સાસરિયા સામે ફરિયાદ
રાજકોટ શહેરના તિરૂપતિનગરમાં રહેતા મનોજભાઈ વાલજીભાઈ પોલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મોરબી રહેતા જમાઈ સંદિપ ભીખાભાઈ પીપળિયા, તેના માતા રેખાબેન અને ભાઈ પ્રદીપ સામે પોતાની દીકરીને...