પ્રેમિકાના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી:કૌટુંબિક મામાએ ભાણેજને પ્રેમજાળમાં ફસાવી, ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું; ત્રાસથી કંટાળી ભાગી ગયા બાદ પ્રેમિકાને ઢસળી
સુરત જિલ્લાના દેલાસા ગામના પરિણીત કૌટુંબિક મામાએ ભાણેજને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે પરિણીત હોવા છતાં 3 વર્ષથી પ્રેમિકાને ભગાડી લઈ જઈને બળજબરીપૂર્વક પોતાની સાથે રાખી...