રાજ્યમાં 565 ટીમ દ્વારા કમોસમી વરસાદથી થયેલ નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ
રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂપિયા 9500 તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂપિયા 12,600 ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને...