સિદ્ધારમૈયાનું CM બનવાનું નક્કી, ડીકે સહિત 3 DyCM:64% વસ્તી ધરાવતા 4 સમુદાયોને કોંગ્રેસ સંભાળી રહી છે, લોકસભા ચૂંટણી પર નજર
કર્ણાટકમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ છે. કુરુબા સમુદાયમાંથી આવતા સિદ્ધારમૈયાને સીએમ બનાવવામાં આવી શકે છે. તેમના હેઠળ ત્રણ ડેપ્યુટી સીએમ હોઈ શકે...