ગરીબ બાળકોના અક્ષર જ્ઞાન માટે સુરતમાં શરુ કરાઇ હરતી ફરતી બસ, એક સાથે 32 બાળકો બેસીને ભણી શકશે
સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગૃપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર દ્વારા આ ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. તમે ફરતી હોટલ જોઈ હશે,...