શેરબજારમાં આજે તેજી:સેન્સેક્સ 130 પોઈન્ટના વધારા સાથે 62,157 પર ખુલ્યો, તેના 30માંથી 21 શેર વધ્યા
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર (15 મે)ના રોજ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 130 પોઈન્ટના વધારા સાથે 62,157ની સપાટીએ ખુલ્યો...