પેલેસ્ટિનિયન પિતાએ બાળકોને ઘોડાનું માંસ ખવડાવ્યું- રિપોર્ટ:કહ્યું- તેમને ભૂખ્યા રાખી શકુ નહીં; ગાઝાના લોકોને ઘાસચારો અને પાંદડા ખાવા મજબૂર
7 ઓક્ટોબર, 2023થી શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 29 હજારથી વધુ પેલેસ્ટિનિયનોનાં મોત થયા છે. આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે...