હવા ભરતી વખતે ટાયર ફાટ્યું, ડ્રાઈવર ઊછળ્યો CCTV:બસ સુરતથી ચુરૂ જતી હતી, બસ ચાલક હવામાં આઠ ફૂટ ઉછળીને જમીન પર પડ્યો, ઘટનાસ્થળે જ મોત
હવા ભરતી વખતે બસનું ટાયર ફાટ્યું. ત્યાં હાજર બસ ડ્રાઈવર હવામાં આઠ ફૂટ ઊંચે ઉલળીને નીચે પડ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ...