સિવિલ વોર તરફ આગળ વધ્યું પાકિસ્તાન:સૌથી મોટું રાજ્ય પંજાબ હવે સેનાને સોંપાયું, દરેક શહેરમાં હિંસા-આગચંપી; જુઓ 15 PHOTOS
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની 9 મેના રોજ બપોરે 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં NABના આદેશ પર પાકિસ્તાની રેન્જર્સે આ...