હનીટ્રેપમાં વોટ્સએપથી લઈ મળવા સુધીની કહાણી:જસદણના વેપારીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવા ટોળકીએ ધમકી આપી 3 લાખ પડાવ્યા, બે મહિલા સહિત સાતની ધરપકડ
રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટ યાર્ડના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની જેમાં આરોપીઓએ દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાના બહાને...