5 બાળકના મોત, 5 દિવસમાં કોલેરાથી ઉપલેટામાં, 48ને ઝાડા-ઊલ્ટી થયા હતા,વધુ એક બાળકે દમ તોડ્યો, ચોખ્ખું પાણી ન મળતા કારખાનાના કૂવા-બોરનું પાણી પીતા
ઉપલેટા પંથકમાં શનિવારે કોલેરાથી 4 બાળકોના મૃત્યુ નીપજ્યા બાદ 2 બાળકોમાં ઝાડા-ઊલ્ટીના લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. જે...