12 વર્ષની સાળી ઉપર જીજાએ નજર બગાડી,સાળાને જાણ થતા બનેવી સામે ફરિયાદ નોંધાવી, બીભત્સ માંગણીઓ કરી;બહેનનું લગ્નજીવન ટકાવવા સગીરાએ…!
રાજકોટમાં સંબંધોને લાંછન રૂપ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષની સગીરાને તેના સગા જીજાજીએ ખરાબ કૃત્ય કરવાના ઇરાદે બીભત્સ મેસેજ અને વાતચીત...