બેન્કના સત્તાધીશો જવાબદારો સામે કડક પગલાં ભરે,25 લોનમાં રૂ.5 કરોડની છેતરપિંડી,રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘ મેદાને
70 વર્ષ જૂની રાજકોટ નાગરિક બેન્કમાં ગ્રાહકો, થાપણદારો, સભાસદો અને લોન લેનારા સહિત 10 લાખ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે ત્યારે છેલ્લા દોઢ...

