રતન ટાટાએ ખોટા સમાચારોનું ખંડન કર્યું:કહ્યું- ક્રિકેટ સાથે મારો કોઈ સંબંધ નથી, વોટ્સએપ ફોરવર્ડ અને વીડિયો પર વિશ્વાસ ન કરો
ઉદ્યોગપતિ રતન ટાટાએ સોમવારે નકારી કાઢ્યું હતું કે તેમણે ICCને કોઈ સૂચન કર્યું હતું અથવા કોઈ ખેલાડીને ઈનામની જાહેરાત કરી હોય. તેમણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ...