ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી
હૈદરાબાદમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાને (Mohammad Rizwan) શાનદાર સદી ફટકારી હતી. તેને ન્યૂઝીલેન્ડ સામે બાબર સાથે સદીની પાર્ટનરશિપ પણ કરી હતી. તમને...