શ્રેયસ-અક્ષરની ઈજા અંગે રોહિતનું અપડેટ:કહ્યું- અય્યરની ઈજાથી ચિંતા કરવાની કોઈ વાત નથી, અશ્વિન પણ અમારા વર્લ્ડ કપ પ્લાનનો ભાગ
ભારતીય કેપ્ટન રોહિત શર્માના જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યર 99% ફિટ છે અને તેની ઈજા વર્લ્ડ કપ માટે ચિંતાનો વિષય નથી. પીઠની ઈજાના કારણે લાંબા સમય...