News Updates

Tag : VADODARA

VADODARA

આર્થિકભીંસથી પરિવાર વેરવિખેર થયો:વડોદરામાં પત્ની-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા, પતિએ ઝેરી દવા પી ગળામાં બ્લેડના ઘા માર્યા, સુસાઈડ નોટમાં મકાન આજે ખાલી કરવાનું દબાણ હોવાનો ઉલ્લેખ

Team News Updates
વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું...
VADODARA

‘રાવણ ગેંગ’નો વોન્ટેડ હત્યારો ઝડપાયો:મહારાષ્ટ્રમાં 21 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસથી બચવા વડોદરામાં કાકાના ઘરે છૂપાઈને રહેતો, પબજી રમતા રમતા હત્યાનો પ્લાન ઘડ્યો’તો

Team News Updates
મહારાષ્ટ્રના પૂણેની ‘રાવણ ગેંગ’ના 12 સાગરીતોએ વર્ચસ્વની લડાઈમાં દોઢ મહિના પહેલા 21 વર્ષના યુવક પર ફાયરિંગ કરી પતાવી દીધો હતો. હત્યા બાદ 12 પૈકીનો વોન્ટેડ...
VADODARA

 શિક્ષિકા બિમાર થાય તો સાસરીયા ભુવા જાગરીયા કરાવતા, પતિએ મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ

Team News Updates
વડોદરા શહેરની પરિણીતાએ સાસરીયા સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની અને દહેજ માંગતા હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું...
VADODARA

ચારિત્ર્ય પર શંકા કરી પત્નીના ગળે છરી હુલાવી:વડોદરામાં પિયર ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી લઈ જઈ પતિએ હુમલો કર્યો, બચવા માટે ઉપરના માળેથી કૂદકો માર્યો, લોહીલુહાણ

Team News Updates
વડોદરામાં પિયરમાં ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ખેંચીને ઘરે લઈ જઈને પતિએ ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યાં હતા. આ મામલે યુવતીની માતાની ફરિયાદના...
VADODARA

આર્થિક સંકડામણે પરિવાર વિખેર્યો:વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી, બન્ને દીકરીનાં મોત, માતાની હાલત ગંભીર

Team News Updates
વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં બે દીકરીના મોત થયા છે જ્યારે...
VADODARA

10 કિમી સુધી ટ્રાફિકજામ:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનર પલટ્યું, વડોદરાથી કરજણનો રસ્તો બંધ, વાહનચાલકો અટવાયા

Team News Updates
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બામણગામ પાસે બ્રિજ ઉપર કન્ટેનરના ટાયર નીકળી જતાં કન્ટેનર પલટી ખાઈ ગયું છે, જેને પગલે વડોદરાથી કરજણનો રસ્તો બંધ થઈ ગયો...
GUJARAT

કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ:ગૌરીવ્રત નિમિત્તે 51 મુસ્લિમ દીકરીએ 201 હિન્દુ દીકરીને મહેંદી મૂકી આપી, મુસ્લિમ દીકરીએ કહ્યું- ‘અમારી વચ્ચે કોઈ ભેદભાવ નથી’

Team News Updates
આવતીકાલથી ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની સામાજિક કાર્યકર યુવતી નિશિતા રાજપૂતે હિન્દૂ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં વડોદરા શહેરની વિવિધ શાળાઓમાં...
VADODARA

RTOના ધક્કમાંથી મુક્તિ મળશે:ગુજરાતભરમાં 1 જુલાઇથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઇને નંબર ફાળવણી શો-રૂમમાંથી થશે, પસંદગીના નંબરનું લિસ્ટ પણ ડીલર્સ બતાવશે

Team News Updates
ગુજરાતમાં આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજીસ્ટ્રેશનથી લઇને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવનાર છે. જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તુરંત જ વાહનમાં...
VADODARA

દિલ્હી, વડોદરા અને કચ્છ સહિત કુલ 30 જગ્યાએ IT વિભાગના દરોડા, વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર તવાઇ

Team News Updates
વડોદરાના નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર...
VADODARA

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતમાં:વડોદરામાં હનુમાનજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચતાં જ અવ્યવસ્થા સર્જાઈ, બાળકીને ખોળામાં લઈને વહાલ કર્યું

Team News Updates
વડોદરા શહેરમાં દિવ્ય દરબાર કર્યા બાદ ફરી એકવાર બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના મહેમાન બન્યા છે. વડોદરામાં નવનિર્મિત શ્રી મહેન્દીપુર બાલાજીધામ ખાતે...