વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે....
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રોડ-રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની હંગામી ઝુંબેશ ચાલી રહી છે. પાલિકાની દબાણ શાખા દબાણો દૂર કરીને જાય...
સાવલી તાલુકાના ખોબલા જેવડા ચોરપુરા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી શિક્ષક તરીકે અને આચાર્યના પદ સુધી પહોંચેલા શિક્ષકની બદલી થતાં ગામલોકો દ્વારા આચાર્યને ભવ્ય...
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ગોઝારી ઘટનાને ધ્યાનમાં લઈને વડોદરાના 10 ફ્લાય ઓવરબ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે...
વડોદરાના છાણીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે બબાલ હિંસામાં પરિવર્તિત થઈ હતી. મંદિરના કોઠારી સ્વામી તાળું બદલતા હતા ત્યારે જૂના વહીવટકર્તાઓએ આવીને બલાલ કરી...
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના 35 આચાર્ય અને શિક્ષકો દ્વારા આજ રોજ રવિ જે. મથાઇ સેન્ટર ફોર એજ્યુકેશન ઇનોવેશન, IIM અમદાવાદની મુલાકાત લેવામાં...
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં વિજિલન્સ ઓફિસર તરીકે ચાર્જ લેતી વખતે જ MSUને JNU સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે. આ વિવાદ થતાં નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન...
જુલાઈ મહિનામાં અમરનાથની યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. હવામાનમાં આવતા ઝડપી બદલાવ, કુદરતી આપત્તિ તથા પ્રતિકૂળ વાતાવરણના કારણે યાત્રાળુઓ આરોગ્યલક્ષી સમસ્યાઓનો ભોગ બનતા હોય છે....
વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું...
મહારાષ્ટ્રના પૂણેની ‘રાવણ ગેંગ’ના 12 સાગરીતોએ વર્ચસ્વની લડાઈમાં દોઢ મહિના પહેલા 21 વર્ષના યુવક પર ફાયરિંગ કરી પતાવી દીધો હતો. હત્યા બાદ 12 પૈકીનો વોન્ટેડ...