Vivo V30 સ્માર્ટફોન સિરીઝ 7 માર્ચે લોન્ચ થશે:ફોનમાં 5000mAh બેટરી અને 50MP ટ્રિપલ કેમેરા હશે; અંદાજિત કિંમત રૂ. 33,990
ચીની ટેક કંપની Vivo ભારતમાં Vivo V30 સ્માર્ટફોન સિરીઝ 7 માર્ચે લોન્ચ કરશે. આ સિરીઝમાં બે સ્માર્ટફોન Vivo V30 અને Vivo V30 Pro લોન્ચ કરવામાં...
