મુકેશ અંબાણી વિશ્વના બીજા પાવરફૂલ CEO:ઈલોન મસ્ક અને સુંદર પિચાઈને પાછળ છોડ્યા, બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઈન્ડેક્સ 2024 જાહેર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024માં બીજું સ્થાન મેળવ્યું છે. તેણે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા,...
