ગાયકવાડ ચૂક્યો સ્મિથનો કેચ:DRSથી બચ્યો ઝમ્પા, અર્શદીપના બીજા જ બોલ પર થયો બોલ્ડ, સ્મિથને જીવનદાન; ટોપ મોમેન્ટ્સ
ટીમ ઈન્ડિયાએ રવિવારે T-20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે...
