2 ચીની એન્જિનિયરોના મોત, કરાચીમાં વિસ્ફોટ:BLA બળવાખોરોએ હુમલાની જવાબદારી લીધી; ચીને ગુનેગારોને સજાની માગ કરી
પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 2 ચીની નાગરિકોના મોત થયા છે. BBCના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક ચીની નાગરિક પણ ઘાયલ થયો...