SURAT:ઇન્જેક્શન-બાટલા સુંદર થવાનાં પણ:80 હજાર રૂપિયા સુરતીઓ ખર્ચી રહ્યા છે થેરાપી પાછળ ,નવરાત્રિમાં ચહેરાને ચમકદાર અને શરીરને એનર્જેટિક બનાવવાની ટ્રીટમેન્ટ
નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં સૌથી સુંદર દેખાવા ખેલૈયા ફેશિયલ અને વિવિધ પ્રકારના મેકઅપ કરાવે છે. હવે માર્કેટમાં ચહેરાને ચમકદાર અને શરીરને...