SBIના ચોથા ક્વાર્ટરના પરિણામો:Q4FY23માં નેટ પ્રોફિટ 83% વધીને ₹16,694 કરોડ થયો, બેન્ક ₹11.30 પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના Q4FY23 એટલે કે ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)ના પરિણામો 18 મેના રોજ જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં બેન્કનો ચોખ્ખો નફો...
