રાજકોટ ક્રાઇમ ન્યુઝ:પ્રૌઢે એપ્લિકેશન મારફતે લોન લેતા ઈસમોએ ન્યૂડ ફોટા મોકલી બ્લેકમેઇલ કર્યા,ગૃહ ક્લેશથી કંટાળી યુવકે ગળેફાંસો ખાધો
રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજદાર દિપકભાઇ નરસિંહભાઇ ટાટમીયા (ઉ.વ.51)એ અરજી કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, લોન લેવા માટે અલગ અલગ એપ્લીકેશન પ્લે...
