62 જહાજો પણ બની રહ્યા છે;10 વર્ષમાં 96 જહાજ-સબમરીનનો પણ સમાવેશ થશે,26 રાફેલ મરીન માટે ડીલ- નેવી ચીફ આવતા મહિને થશે
નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ સોમવારે જણાવ્યું હતું કે, ફ્રાન્સ સાથે નેવી વેરિઅન્ટના 26 રાફેલ-એમ (મરીન) માટેનો સોદો ફાઈનલ થવાનો છે. આ સાથે 3...

