જામનગરના યુવાનને મોતની છલાંગ લગાવી નદીમાં બાઈક સાથે,પિતાએ ઠપકો આપતા માઠુ લાગ્યું દારૂ અને જુગારની ટેવ અંગે,બેડની નદીમાં કુદી જીવન ટૂંકાવ્યું
જામનગર શહેરના તિરૂપતિ સોસાયટીમાં રહેતો એક યુવક ઘેરથી ઝઘડો કરીને નિકળ્યો હતો અને દારૂ અને જુગાર રમવાની ટેવ હોવાના કારણે પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી...