કર્ણાટક ચૂંટણી પરિણામ પહેલા બે JDS નેતાઓ આમને-સામને:તનવીરે કહ્યું– ગઠબંધન નક્કી થઈ ગયું છે; અધ્યક્ષે કહ્યું- તે તો પાર્ટીમાં જ નથી
કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મેના રોજ મતદાન થયું હતું. મોડી સાંજે 10 એક્ઝિટ પોલ આવ્યા હતા. 4એ કોંગ્રેસને બહુમતી આપી. એક ભાજપને. 6