મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત JSW નિયો એનર્જી સહિતની સાત કંપનીઓએ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે વર્ષ 2022માં જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ખાનગી ટૂરિસ્ટ બસોને સવારે 8થી રાત્રિના 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયાગામનો વતની અને દુષ્કર્મ અંગેના ગુનામાં વડોદરા સબ જેલમાં પાકાં કામના આરોપી તરીકે સજા કાપી રહેલ આરોપી જામીન પર છૂટ્યા બાદ
વડોદરા સહિત રાજ્યમાં વિવિધ ઠેકાણે કરોડોની છેતરપિંડી આચરનાર રણજી ખેલાડી રીશી આરોઠેને ગોવાથી પોલીસે પકડી પાડ્યો છે. અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રીશી જામીન પર છૂટ્યા
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી મહાકાળી ફોર્જિંગ નામની બ્રાસની ભઠ્ઠીમાં સગીરવયના બાળકો કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા
સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ ઉત્તરી પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી ઉપર સ્થિત છે.ઉત્તરપૂર્વ બાંગ્લાદેશમાં ચક્રવાતનું
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન વોયેજર-1એ 24 અબજ કિલોમીટર દૂરથી સિગ્નલ મોકલ્યા છે. છેલ્લા 5 મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે વોયેજરે સંદેશ મોકલ્યો છે