SURAT:બિલ્ડિંગના સાતમાં માળેથી કૂદકો માર્યો સુરતમાં UPSCની તૈયારી કરતા યુવકે, પરીક્ષાના નાપાસ થતા ડિપ્રેશનમાં પગલું ભર્યું
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં સાતમાં માળેથી 28 વર્ષીય યુવકે કુદીને આપઘાત કરી લીધો હતો. ઘર નજીક આવેલી બિલ્ડિંગ પરથી યુવકે આપઘાત કર્યો હતો....

