ગુરુવારે 50 લોકોનાં મોત થયા હતા:પાકિસ્તાનમાં શિયા-સુન્ની હિંસામાં 18નાં મોત, 30 ઘાયલ,3 દિવસથી હિંસા ચાલુ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (કેપીકે)માં શુક્રવારે બે જૂથો વચ્ચેની હિંસામાં 18 લોકો માર્યા ગયા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા. KPKના બાલિશખેલ, ખાર કાલી, કુંજ...

