VADODARA: 326 કિલોનો જથ્થો જપ્ત,ગૌમાંસનાં સમોસાંનું ખુલ્લેઆમ વેચાણ,પિતા-પુત્ર સહિત 7ની ધરપકડ;લાઇસન્સ વગર ઘરેથી આખા શહેરમાં સપ્લાય થતાં
વડોદરાના પાણીગેટ છીપવાડના એક રહેણાક મકાનમાં ચાલતા ન્યૂ હુસૈની સમોસાં સેન્ટરમાં ઝોન-4 એલસીબીની ટીમે 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથે એના માવાવાળાં સમોસાં સહિતનો જથ્થો પકડી...

