વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી
રાજકોટ જિલ્લામાં વિચરતી જાતિના લોકોને રહેવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવતા આજે વિચરતા સમુદાય સમર્થન મંચના સંયોજક રાજકોટ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ...