‘ડોન 3’માં કિયારા અડવાણીની એન્ટ્રી:રણવીર સિંહ ‘ડોન’નું પાત્ર ભજવશે, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
આજે ‘ડોન 3’ના નિર્માતાઓએ ફિલ્મની મુખ્ય અભિનેત્રીની જાહેરાત કરી છે. ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. કિયારા અડવાણીને...

