ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની નબળી શરૂઆત બાદ રિકવરી દેખાઈ, આજે સેલો વર્લ્ડનો આઈપીઓ ખુલ્યો
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલિસલો સપ્તાહના પહેલા દિવસે શરૂઆતમાં યથાવત રહ્યા બાદ રિકવરી દેખાતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે. નબળા વૈશ્વિક સંકેત ભારતીય શેરબજારને સતત નીચે ખેંચી...