પવિત્ર ગંગા જળ પર 18 % GST લગાવીને ભાજપ ભક્તોની ભાવના સાથે રમે છે, કોંગ્રેસે કર્યા પ્રહાર
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગંગાજળ પર 18 % GST લાદવા બદલ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર કે જે...