સોનાની કાર અને બાઈક પછી હવે Gold Bicycle બનાવવામાં આવી, 4 કિલો સોનાની આ સાઈકલની કિંમત Mercedes-Benz કરતાં પણ વધારે છે
દુબઇ તેના વૈભવી જીવન માટે જાણીતું છે. અહીં તમે લક્ઝરી કાર અને બાઈકના કલેક્શન વિશેસાંભળ્યું હશે જેની કિંમત કરોડોમાં છે. પરંતુ હવે એક સાઇકલ તેની...