તમામ SIP ટેક્સ ફ્રી હોતી નથી, રોકાણ કરતા પહેલા જાણી લો આ મહત્વની બાબત
SIPમાં રોકાણ કરવાનું શરૂ કરતા પહેલા, કરપાત્રતાનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે જેથી કરીને તમારા વળતરને મહત્તમ કરી શકાય.જો તમે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા મ્યુચ્યુઅલ...