શું ખાલિસ્તાન ભારતમાં વર્લ્ડ કપને નિશાન બનાવશે? 5 ઓક્ટોબરથી ‘વર્લ્ડ ટેરર કપ’ શરૂ કરવાની આપી ધમકી
ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવાનો છે અને પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ખાલિસ્તાની...

