દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો વાગી રહ્યો છે ડંકો, ચાલુ ખાતાની ખાધ થઈ અડધી, જાણો દેશ માટે કેવી રીતે છે ફાયદાકારક
ડેટા અનુસાર, દેશના સર્વિસ સેક્ટરનો વેપાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વધ્યો છે અને તે $35.1 બિલિયનની સરપ્લસમાં છે. એક વર્ષ અગાઉ સમાન ત્રિમાસિક ગાળામાં તે $31.1 બિલિયનની...

