કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય:પ્રતિ-પોસ્ટ 11.45 કરોડ મેળવે છે, એશિયામાં નંબર-1; વિશ્વમાં 14મા સ્થાને
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય છે. કોહલી આ બાબતમાં પણ ટોચના એશિયન છે. એકંદર ખેલાડીઓની યાદીમાં...

